🚛 Truck Booking
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Meera Logistics દ્વારા વાપી અને આસપાસના routes માટે Truck Booking, Tipper, Dumper, Full Load Transport અને Material Supply support.
Industrial goods and long-distance truck transport coordination. Loading point, unloading point, material, quantity અને required vehicle પ્રમાણે suitable transport arrangement માટે અમારી ટીમનો સંપર્ક કરી શકાય છે.
મુખ્ય service coverage: Vapi GIDC and South Gujarat routes to Saurashtra and Kutch. Vehicle availability, route condition, material type અને delivery schedule પ્રમાણે rate confirm કરવામાં આવે છે.
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Kapchi, sand, soil, minerals અને bulk material માટે vehicle support.
Construction અને industrial materialનું વેચાણ તથા site delivery.
Vapiમાં loading, unloading, material અને truck type WhatsApp પર મોકલો.