🚛 Truck Booking
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Meera Logistics દ્વારા મુન્દ્રા અને આસપાસના routes માટે Truck Booking, Tipper, Dumper, Full Load Transport અને Material Supply support.
Port cargo, containers, coal, minerals and bulk material transport. Loading point, unloading point, material, quantity અને required vehicle પ્રમાણે suitable transport arrangement માટે અમારી ટીમનો સંપર્ક કરી શકાય છે.
મુખ્ય service coverage: Mundra port-linked routes to Jamnagar and locations across Gujarat. Vehicle availability, route condition, material type અને delivery schedule પ્રમાણે rate confirm કરવામાં આવે છે.
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Kapchi, sand, soil, minerals અને bulk material માટે vehicle support.
Construction અને industrial materialનું વેચાણ તથા site delivery.
Mundraમાં loading, unloading, material અને truck type WhatsApp પર મોકલો.