🚛 Truck Booking
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Meera Logistics દ્વારા વડોદરા અને આસપાસના routes માટે Truck Booking, Tipper, Dumper, Full Load Transport અને Material Supply support.
Industrial material, machinery and bulk cargo transport. Loading point, unloading point, material, quantity અને required vehicle પ્રમાણે suitable transport arrangement માટે અમારી ટીમનો સંપર્ક કરી શકાય છે.
મુખ્ય service coverage: Vadodara industrial corridor to Saurashtra and Gujarat destinations. Vehicle availability, route condition, material type અને delivery schedule પ્રમાણે rate confirm કરવામાં આવે છે.
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Kapchi, sand, soil, minerals અને bulk material માટે vehicle support.
Construction અને industrial materialનું વેચાણ તથા site delivery.
Vadodaraમાં loading, unloading, material અને truck type WhatsApp પર મોકલો.