🚛 Truck Booking
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Meera Logistics દ્વારા ભાવનગર અને આસપાસના routes માટે Truck Booking, Tipper, Dumper, Full Load Transport અને Material Supply support.
Industrial material, scrap, minerals and truck booking. Loading point, unloading point, material, quantity અને required vehicle પ્રમાણે suitable transport arrangement માટે અમારી ટીમનો સંપર્ક કરી શકાય છે.
મુખ્ય service coverage: Bhavnagar to Jamnagar, Rajkot, Ahmedabad and Gujarat industrial routes. Vehicle availability, route condition, material type અને delivery schedule પ્રમાણે rate confirm કરવામાં આવે છે.
Industrial, commercial અને general goods માટે full-load truck booking.
Kapchi, sand, soil, minerals અને bulk material માટે vehicle support.
Construction અને industrial materialનું વેચાણ તથા site delivery.
Bhavnagarમાં loading, unloading, material અને truck type WhatsApp પર મોકલો.